આપણે સ્મશાનની બાજુમાં શિવ મંદિરમાં બેઠા છીએ અત્યારે આપણે 17 જણા ચર્ચા કરીએ છીએ આપણે એકબીજાને જે નામથી ઓળખીએ છીએ તે સ્થૂળ શરીર ની અંતિમ મુસાફરી આ સ્મશાનની ચિતા પર પૂરી થશે . પંચમહાભૂતોનું બનેલું સ્થૂળ શરીર પંચ મહાભૂતોમાં ભળી જશે. પણ એ શરીર છોડીને જે જતો રહ્યો તે હું જીવ (આત્મા) છું . આ જ…
ધર્મનું કામ શું ? આપણને એ તો ખબર છે કે હું જીવ અને પંચમહાભૂતોનું શરીર આ બે અલગ છે હું જીવ (આત્મા) છું અને મને જે મનુષ્યનું શરીર મળ્યું છે તે સાધન છે હું જીવ (આત્મા) શરીરનો માલિક છું. હું જીવ અવિનાશી છું જે શરીર બદલે છે જીવની શરીરમાં ચાર અવસ્થા હોય છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત…
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)