મુખ્ય સામગ્રી પર જાઓ
ઈલાજ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

દાતણ ના ફાયદા

મહર્ષિ વાગભટ્ટ    ના મત અનુસાર 9 થી 10 પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે.   કરંજ લીમડો વડ આંબો જાંબુડો બાવળ ખીજડો  ખેર આવેળ અશોક(આસોપાલવ) ગુલર આમળા હરડે આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ…

હવે લકવાગ્રસ્ત દર્દીઓનો ઈલાજ થશે એ પણ વિના મૂલ્યે

મુંબઈના પરેલમાં આવેલી KEM હોસ્પિટલ લકવાગ્રસ્ત (લકવો) દર્દીઓને 24 કલાકની અંદર લઈ જાય છે. દર્દી થોડા કલાકોમાં ઓટોમેટિક મશીન દ્વારા આ રોગમાંથી સાજા થઈ જાય છે, દર્દીના મગજની ગાંઠો એન્જીયોપ્લાસ્ટી જેવા આ મશીનની મદદથી દૂર કરવામાં આવે છે.   ભારતમાં પહેલીવાર આ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે. વિ…

મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ૨ જાન્યુઆરી થી ૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી   દેશ - વિદેશના -૧૫૦ થી વધુ ડૉક્ટરો ની ટીમ દ્વારા . કેમ્પમાં બધી જ સેવા નિશુલ્ક છે, ઓપરેશન, દવાઓ પણ.. એક વાર કેમ્પમાં આવી જાય પછી એમનું CT, MRI, X-r…

3 લાખ નો ઈલાજ માત્ર 15 હજાર માં

અમદાવાદ ગુજરાતમાં ખૂબ જ મોટી હાર્ટ હોસ્પિટલ "યુ.એન. મહેતા હોસ્પિટલ", સિવિલ હોસ્પિટલમાં ખુલી છે !        માત્ર રૂ. 15 હજાર ખર્ચીને રૂ. 3 લાખનું કામ થયું, ઇસીજી મફત છે, ઇકો માત્ર રૂ. 300, એન્જિયોગ્રાફી રૂ. 6000 વગેરે.  અહીં દરેક જગ્યાએથી રિજેક્ટ થયેલાં હૃદયના દર્દીઓ માટે આશારૂપી…