મુખ્ય સામગ્રી પર જાઓ

3 લાખ નો ઈલાજ માત્ર 15 હજાર માં

 



અમદાવાદ ગુજરાતમાં ખૂબ જ મોટી હાર્ટ હોસ્પિટલ "યુ.એન. મહેતા હોસ્પિટલ", સિવિલ હોસ્પિટલમાં ખુલી છે ! 

      માત્ર રૂ. 15 હજાર ખર્ચીને રૂ. 3 લાખનું કામ થયું, ઇસીજી મફત છે, ઇકો માત્ર રૂ. 300, એન્જિયોગ્રાફી રૂ. 6000 વગેરે.  અહીં દરેક જગ્યાએથી રિજેક્ટ થયેલાં હૃદયના દર્દીઓ માટે આશારૂપી ડૉક્ટરો છે અને આયુષ્માન કાર્ડ પણ ચાલે છે અને અહીં તમે હોસ્પિટલમાં જ સૂઈ શકો છો જગ્યા અને ભોજન માટે પણ મફત વ્યવસ્થા છે સંસ્થાનું વાહન સવારે 11 વાગ્યે આવે છે અને સાંજે 5.30 વાગ્યે પણ આવે છે. તે સિવાય અહીં એક કેન્ટીન પણ છે જેમાં 50 રૂપિયામાં જમવાનું મળે છે અને હોસ્પિટલની બહાર અન્નપૂર્ણા ભવન છે જ્યાં સવારે અને સાંજે 35 રૂપિયામાં સારું ભોજન મળે છે અહીંના ડૉક્ટરો જેમની પોતાની ટીમ છે.


 1. જયેશ પ્રજાપતિ

 2. શરદ જૈન 

 

 કોઈપણ વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો

 📱 79748 25740


 યુએન મહેતા હોસ્પિટલ. .સિવિલ હોસ્પિટલ એરિયા અમદાવાદ ગુજરાત


 હોસ્પિટલ નંબર

📱 90999 55248

      90999 55249


ટિપ્પણીઓ