શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ૨ જાન્યુઆરી થી ૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી
- દેશ - વિદેશના -૧૫૦ થી વધુ ડૉક્ટરો ની ટીમ દ્વારા.
- કેમ્પમાં બધી જ સેવા નિશુલ્ક છે, ઓપરેશન, દવાઓ પણ..
- એક વાર કેમ્પમાં આવી જાય પછી એમનું CT, MRI, X-ray, Lab test, બધું જ ફ્રી રહેશે.. આંખની તપાસ કરી જો નંબર હોય તો ચશ્માં પણ સ્થળ પર જ ફ્રી માં આપવામાં આવશે. સંભાળવામાં તકલીફ હોઈ તો કાનનાં મશીન પણ ફ્રી આપવામા આવશે.
સામાન્યથી ગંભીર બીમારીઓની મફત સારવાર
..જેમ કે..
• હાડકાના અને સાંધાના ઓપરેશનો.
• હૃદયની બીમારીઓ અને ઓપરેશનો.
• જરૂરિયાત મુજબ સી.ટી.સ્કેન, અને એમ.આર.આઈ,
• વાંકાચુકા હાથ-પગ અને પ્લાસ્ટિક સર્જરી.
• દર્દીઓને દવા પણ મફત આપવામાં આવશે
આ સાત દિવસ દરમ્યાન બધાજ દર્દીઓ માટે ચા-બિસ્કિટ અને બપોરે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
તો ખાસ જેમની પાસે આયુષ્યમાન કાર્ડ નથી તે પણ લાભ લઇ શકે છે.
મો.નંબર:- ૦૯૮૨૦૦ ૦૭૭૫૨ / ૦૨૬૩૩ – ૩૫૨૦૧૦

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો